રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળ અને ચણા ની દાળ ને સરખે ભાગે લઈ ગરમ પાણીથી ધોઇ લો. ત્યારબાદ તેને કુકરમાં નાખી ૪-૫ વ્હીસલ વાગે ત્યાં સુધી ચડવા દો.દાળ ડૂબે તેટલું જ પાણી મૂકવું.
- 2
હવે ઘઉંનો લોટ લઈ તેમાં પાણી અને તેલનું મોણ દઈ રોટલીનો લોટ બાંધી લો. હવે દાળ ઠંડી થઈ જાય ત્યાર બાદ તેને એક પેનમાં લઈ તેમાં ખાંડ નાખી ૧ ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી સુધી એકદમ કઠણ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ચઢવા દો.
- 3
હવે પૂરાં ચડી જાય ત્યારબાદ તેને અડધી કલાક સુધી ઠંડુ થવા દો. તો તૈયાર છે પુરણ હવે ઘઉંના લોટમાંથી લૂઓ લઈ તેનું ગોરણુ વાળી રોટલી વણો ત્યારબાદ તે રોટલીમાં વચ્ચે તૈયાર કરેલું પૂરણ મૂકો. હવે ફરતી બધી સાઈડ થી વાળી લો અને મોટું ગોરણુ બનાવી તેને ફરીથી વણો. હવે આ પુરણ ભરેલી રોટલી ને તાવડી અથવા રોટલી ની લોઢી પર બે ય બાજુ એકદમ સરસ શેકી લો.
- 4
તો તૈયાર છે પુરણ પોળી તેને ઘી થી ભરેલા બાઉલ માં ઝબોળીને સર્વીગ પ્લેટ માં લઇ સર્વ કરો.આજે મેં પુરણ પોળી લંચ રેસીપી માં બનાવી છે.તો પૉરણ પોળી રીંગણા બટાટા નું શાક, ભાત,કાચી કેરી,સલાડ,છાશ,પાપડ સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
-
-
-
પુરણ પોળી
#HRC#cookpadમીઠી પુરણ પોળી બધાની ફેવરિટ હોય છે તે તહેવાર પ્રસંગ માં ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
-
-
-
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
-
-
-
-
મેંગો પુરણપોળી
#મોમમારી દીકરી ને મેંગો રસ નથી ભાવતો પણ મેંગો પુરણપોળી બઉ પ્રેમથી ખાતી હોય છે... તો એના માટે હું ખાસ આ પુરણપોળી બનાવતી જ હોઉં છું.. Neha Thakkar -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
-
-
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)
#AM4રોટી /પરાઠાઆજે મારા હબી નો બર્થ ડે હતો એટલે એની ફેવરીટ પૂરણ પોળી બનાવી છે.😋😋 @Darshcook_29046696Darshna Pandya -
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora -
More Recipes
ટિપ્પણીઓ