દાલગોના કોફી (Dalgona coffee recipe)

Rashmi Adhvaryu @Rashvi78
#લોકડાઉન હુ શીખવા માટે તૈયાર થાઇ, એ દરોજ બધા મુકે, પ્રયાસ કર્યો.ખુબ સરસ બની.
દાલગોના કોફી (Dalgona coffee recipe)
#લોકડાઉન હુ શીખવા માટે તૈયાર થાઇ, એ દરોજ બધા મુકે, પ્રયાસ કર્યો.ખુબ સરસ બની.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા 2 ચમચી કોફી,2 ચમચી ખાંડ,ગરમ પાણી બધુ 7 મિનિટ સુધી ફિનો
- 2
ઠંડુ દૂધ ખાંડ ઉમેરો.ટેના પાર ક્રીમ બેનવેલુ પેથોરો.કોલ્ડ દૂધ મા આઇસ ક્યુબ ઉમેરો. ક્રીમ ભરો. ચોકલેટ છિનેલી ભભરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
Dalgona coffee (દાલગોના કોફી)
#લોકડાઉન ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યાજેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી અે જરુર થી બનાવજો. Doshi Khushboo -
-
-
-
-
દાલગોના કોફી (Dalgona coffee recipe in gujrati)
મોડી મોડી પણ બની કરી....ડાલગેના ચોકલેટ.... Bindiya Shah -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
આ રેસીપી મને cook pead માંથી શીખવા મળી છે. કોફી તો બનાવતી પણ ડાલગોના કોફી મેં પહેલી વાર જ ટ્રાય કરી છે. Falguni Nagadiya -
ડાલગોના કોફી
#trending #coffee #લોકડાઉન લોકડાઉન ચાલી રહ્યું છે cookpad આખુ દાલગોના કોફી થી ભરાઈ ગયું તો. ફોટા જોઈને માને પણ બનાવવાની ઈચ્છા થઇ ખુબ સરસ બની.. Daxita Shah -
-
દાલગોના કોફી (DALGONA COFFEE)
#માઇઇબુક#પોસ્ટ3ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ. બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યા જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી એ જરુર થી બનાવજો. khushboo doshi -
-
-
દાલગોના કોફી (Dalgona coffee in gujrati)
#goldenapron3#week 15#Dalgonaહેલો ફ્રેન્ડ્સ તમારી સાથે શેર કરીશ દાલગોના coffee અત્યારે ખૂબ જ વાયરલ છે આ coffee ટેસ્ટમાં પણ સરસ લાગે છે મારો બીજો પ્રયાસ છે અને એમાં સફળ રહી છું થોડું માપનું ધ્યાન રાખવાથી ખુબ જ સરસ એવી કોફી તૈયાર થઇ જશે તો ચાલો ટ્રાય કરી Dalgona coffee.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #Dalgona coffeeમિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.Dimpal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11971418
ટિપ્પણીઓ