ચોકો દલગોના કોફી (choco dalgona coffee in gujrati)

Charvi
Charvi @cook_22273733

ચોકો દલગોના કોફી (choco dalgona coffee in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઠંડુ દૂધ
  2. 3 ચમચીકોફી
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 3 ચમચીદળેલી ખાંડ
  5. 1 ચમચીગરમ પાણી
  6. ૩-૪ ક્યૂબ બરફ
  7. સજાવટ માટે:-
  8. ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં કોફી, પાણી અને દળેલી ખાંડ લઈ ખૂબ હલાવો અને એકદમ ઘટ્ટ અને કલર ન ચેન્જ થાય ત્યાં સુધી હલાવો.

  2. 2

    એક ગ્લાસમાં દૂધ લો તેમાં બરફ નાખો અને પછી આ કોફી ના બેટર માં કોકો પાઉડર નાખી મિકસ કરો.

  3. 3

    ત્યારબાદ આ બેટરને દૂધ માં નાખો. તો તૈયાર છે ચોકો દલગોના કોફી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charvi
Charvi @cook_22273733
પર

ટિપ્પણીઓ

Similar Recipes