(દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૪ ટી સ્પૂનકોફી પાઉડર
  2. ૪ ટી સ્પૂનખાંડ
  3. ૮ ટી સ્પૂનગરમ પાણી
  4. ઠંડુ દૂધ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોફી,ખાંડ અને ગરમ પાણી ને મિક્સ કરી ને વ્હિપ કરો

  2. 2

    એકદમ થિક થવા દો.૧૦ થી ૧૫ મિનિટ થશે.હવે એક ગ્લાસ માં ઠંડુ દૂધ લો.

  3. 3

    હવે ઉપર થિક કોફી નું ડીપ સ્પ્રેડ કરો.મિક્સ કરો.એન્જોય 😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes