હોટ ડાલગોના કોફી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#લોકડાઉન
કોલ્ડ ડાલગોના કોફી સાથે હોટ ડાલગોના કોફી પણ બનાવી તમે પણ જરૂર ટ્રાય કરજો

હોટ ડાલગોના કોફી

#લોકડાઉન
કોલ્ડ ડાલગોના કોફી સાથે હોટ ડાલગોના કોફી પણ બનાવી તમે પણ જરૂર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી કોફી
  2. ૨ ચમચી ખાંડ
  3. ૨ ચમચી ગરમ પાણી
  4. ૧ કપ ગરમ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં કોફી પાણી અને ખાંડ ઉમેરવું

  2. 2

    હવે આ મિશ્રણ ને બરાબર ફેટી લેવું વાસણ ઊંધું કરે તો પડે ન ત્યા સુધી

  3. 3

    હવે એક કપ માં ગરમ દૂધ લઈ ઉપર કોફી નું મિશ્રણ નાખી ઉપર થી કોફી પાઉડર છાંટી ગાર્નિશ કરવું

  4. 4

    પીતી વખતે મિક્ષ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes