દલગોનાં કોફી

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

#લોકડાઉન
આ એક કોરિયન કોફી છે. જે આપણે ફેટેલી કોફી કહીએ.

દલગોનાં કોફી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લોકડાઉન
આ એક કોરિયન કોફી છે. જે આપણે ફેટેલી કોફી કહીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી કોફી (નેસ્કેફે)
  2. ૨ ચમચી ખાંડ
  3. ૨ ચમચી ગરમ પાણી
  4. ૧ મોટો કપ ઠંડુ/ ગરમ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી માં કોફી, ખાંડ અને ગરમ પાણી લઈ લ્યો. પછી હેન્ડ બ્લેન્ડર અથવા વાયર વ્હિસ્કેર થી ૫-૧૦ મિનિટ એકદમ ફેઠો જ્યાં સુધી એકદમ ક્રીમી થાય ત્યાંસુધી. પછી એક ગ્લાસ માં ઠંડુ/ ગરમ દૂધ ૩/૪ ભરી ઉપર થી કોફી નું લેયર કરો ઉપર થોડો તજ પાવડર થી ગાર્નિશ કરો અને stirrer saathe serve Karo.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes