ડાલગોના કોફી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#લોકડાઉન
થોડી મોડી પણ મેં પણ બનાવી જ દીધી મોસ્ટ ટ્રેન્ડીંગ કોફી...

ડાલગોના કોફી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લોકડાઉન
થોડી મોડી પણ મેં પણ બનાવી જ દીધી મોસ્ટ ટ્રેન્ડીંગ કોફી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી કોફી
  2. ૨ ચમચી ખાંડ
  3. ૨ ચમચી ગરમ પાણી
  4. ૧ કપ ઠંડુ દૂધ
  5. બરફ ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં કોફી ખાંડ અને પાણી લેવું

  2. 2

    ખૂબ ફેટવું જયાં સુધી મિક્ષ્ચર હલકું નથી જાય અને વાસણ ઊંધું કરે પડે નહીં

  3. 3

    હવે એક ગ્લાસ માં બરફ ના ટૂકડા દૂધ રેડી ઉપર થી કોફી મિક્ષ્ચર નાખવું

  4. 4

    પીતી વખતે મિક્ષ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes