મેલાન્ગે કોફી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#ટીકોફી
ડાલગોના કોફી પછી આ કોફી નો ટ્રેન્ડ કરીએ તો ચાલો કોણ કોણ બનાવે છે આ કોફી??
ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે. તો તમે પણ જરૂર બનાવજો
આ કોફી ને ડાન્સીંગ કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મેલાન્ગે કોફી

#ટીકોફી
ડાલગોના કોફી પછી આ કોફી નો ટ્રેન્ડ કરીએ તો ચાલો કોણ કોણ બનાવે છે આ કોફી??
ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે. તો તમે પણ જરૂર બનાવજો
આ કોફી ને ડાન્સીંગ કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપગરમ દૂધ
  2. 1 ચમચીકોફી
  3. ૧/૪ કપ પાણી
  4. 1 મોટી ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં ગરમ દૂધ લઈ એને હેન્ડ બ્લેન્ડર અથવા મશીન બ્લેન્ડર થી બરાબર ફેટી લેવું ૨-૫ મિનિટ સુધી ફેટવું

  2. 2

    હવે ઉપર થી ફીણ એક વાટકી માં કાઢી લેવું

  3. 3

    હવે એક ગ્લાસ મા કોફી અને પાણી મિક્ષ કરી લેવું

  4. 4

    હવે એક ગ્લાસ માં મધ નાખવું

  5. 5

    હવે ૩/૪ કપ સૂધી દૂધ રેડવું

  6. 6

    હવે ઉપર ફીણ નાખવું

  7. 7

    હવે આ રીતે સાઈડ ઉપર થી ચમચી રાખી ધીરે ધીરે કોફી નુ મિક્ષ્ચર રેડવું

  8. 8

    તૈયાર છે મેલાન્ગે કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes