શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧/૨ કપ પલાળેલી ચણાની દાળ
  2. ૧/૨ કપ સ્વીટકોર્ન
  3. ૧ ચમચી આદુ મરચાંની પેસ્ટ
  4. ૧ ચમચી સમારેલા લીલા મરચાં
  5. ૨ ચમચી સમારેલી કોથમીર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ચમચી તલ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૬ કલાક પાણીમાં પલાળેલી ચણાની દાળને ધોઈને અધકચરી મિક્ષરમાં ક્રશ કરો. તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢો. સ્વીટકોર્નને પણ મિક્ષરમાં અધકચરા ક્રશ કરો તેને પણ મિક્સિંગ બાઉલમાં કાઢો.

  2. 2

    સામગ્રીમાં જણાવેલા બધા જ મસાલા તેમાં ઉમેરો અને મિક્સ કરો, વડા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે.

  3. 3

    એક કઢાઈમાં તેલ મધ્યમ આંચે ગરમ કરી મિશ્રણમાંથી વડા બનાવી તેને ગોલ્ડન બ્રાઉન રંગનાં ફ્રાય કરો.

  4. 4

    તૈયાર કોર્ન દાલવડાને ગરમાગરમ ચા સાથે અથવા કેચઅપ કે ચટની સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes