રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ અને ચોખા ને ૩-૪ માટે પલાળી દો.
- 2
પલાળી ગયા બાદ એને મિકસર મા વાટી લેવું જ્યારે વાતો ત્યારે એમાં જ દહીં નાખી દેવું.. અને પછી એમાં આદુ તેલ અને લીલા મરચાં ની પેસ્ટ નાખી. ૮ કલાક માટે આથો આવવા દો.. આથો આવી ગયા બાદ ઇનો નાખી બરાબર હલાવી લેવું.
- 3
ત્યારબાદ ઇડદા ની જેમ કૂકર મા પાણી નાખી મૂકી દેવું અને ૧૫ મિનિટ માટે રહેવા દો. તૈયાર છે ખમણ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
-
વાટીદાળ ના ખમણ
#કાંદાલસણવાર તહેવારો માં આપણે વાટી દાળ ના ખમણ બનાવતા હોઈએ છીએ કે માર્કેટ થી લાવતા હોય છે ખાવા માં ખુબજ સ્પૉજી અને ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12005610
ટિપ્પણીઓ