પુનામિસળ

#goldenapron3
#week 12
#curd
#bean
હવે લોક ડાઉન માં ઘરમાં રસોડામાં હાજર સામગ્રી થી જ વસ્તુ બનાવવા નું નક્કી કર્યું છે..તો આજે બનાવી લીધું પુનામિસળ ...
પુનામિસળ
#goldenapron3
#week 12
#curd
#bean
હવે લોક ડાઉન માં ઘરમાં રસોડામાં હાજર સામગ્રી થી જ વસ્તુ બનાવવા નું નક્કી કર્યું છે..તો આજે બનાવી લીધું પુનામિસળ ...
રાંધવાની સૂચનાઓ
- 1
મઠ ને છ થી સાત કલાક માટે પલાળી ને રાખવા હવે એક બાઉલમાં ઢાંકણ ઢાંકી ને દસ થી બાર કલાક સુધી રહેવા દો.. સરસ ફણગા ફૂટી જાય છે.. એટલે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ નાખી ને બરાબર સાંતળો પછી તેમાં મઠ ને બરાબર મિક્ષ કરી લો અને હળદર અને મીઠું નાખી ને લાલ મરચું નાખી ને બરાબર મિક્ષ કરી લો અને ઢાંકી ને ચઢવા દો.. પછી તેમાં લીલું નો રસ અને ખાંડ નાખી ને ઉતારી લો..
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં ટમેટા નાખી ને સાંતળી લો હવે લીલાં મરચાં નાખીને બટાકા ને સમારીને તેમાં નાખી ને બધો મસાલો કરી લો હવે પૌંઆ ને ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.. ખાંડ અને લીંબુનો રસ નાખી ને ઉતારી લો...
- 3
ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી લો હવે એક મિક્સર જાર માં ક્રશ કરી લો..અડધો કપ પાણી ઉમેરો અને ફરી વાટી લો...અહીયા લાલ મરચુ ના પસંદ હોય તો લીલીચટણી પણ બનાવી શકાય..
- 4
હવે એક બાઉલમાં પહેલા વધારેલા મઠ, નાખી ને ઉપર પૌંઆ બટાકા મુકી ને ઉપર ફરી મઠ પાથરી દો.. હવે ઉપર ચટણી અને દહીં પાથરી ઉપર ડુંગળી અને ટામેટાને અને સેવ નાખી ને ઉપર દહીં રેડીને દાડમના દાણા નાખી લો.. હમણાં લોક ડાઉન ને લીધે દાડમ ઘર માં નહોતું તો લીલી દ્રાક્ષ નો ઉપયોગ કર્યો છે..
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પુનામિસળ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાટપુરી
#ડીનર#goldenapron3#week 13હમણાં ઓછી સામગ્રી થી વાનગી બનાવી પરિવાર ને ખુશ રાખવો પડે છે..તો આજે બનાવી દીધી ચાટ પુરી..એ પણ ઘરમાં હાજર સામગ્રી થી જ... Sunita Vaghela -
ફણગાવેલા મગ ની ભેળ(fangavel Mag ni bhel recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ:-26આજે ઝરમર વરસતા વરસાદમાં કંઈક તીખું ખાવાનું મન થયું.. ફણગાવેલા મગ ઘરમાં હાજર હતાં તોઆજે મગ ની ઇન્સ્ટન્ટ ભેળ બનાવી લીધી... Sunita Vaghela -
ફણગાવેલા મગ મઠ નો પુલાવ
#માઇલંચજ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે. Bijal Thaker -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
-
-
-
લોક ડાઉન લંચ
# માઇ લંચલોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે. Sonal Karia -
-
ભેળ
#કઠોળઆજે મેં દેશી ચણા નો ઉપયોગ કરી ને ભેળ બનાવી છે.. ચણા થી શરીર ને લોહ તત્વ ભરપૂર માત્રામાં મળે છે.. Sunita Vaghela -
-
દુધી ના થેપલા(Dudhi Thepla recipe in Gujarati)
#રોટલી#સમરઉનાળામાં ગરમી માં દૂધી ખુબ જ ઠંડી.. શાક બહુ ઓછું ભાવે એટલે આજે મેં ડીનર માં દૂધી ના થેપલા બનાવી લીધા.. સાથે કાચી કેરી, લસણ ની ચટણી, રાઈતા મરચાં, દહીં, ગુંદા નું અથાણું.. મજા આવી ગઈ.😊 Sunita Vaghela -
રગડા પેટીસ
લોક ડાઉન ના કારણે શાક ભાજી માં ભાવ વધારો થયોઅને હવે તો શાક વાળા ના પોઝિટિવ કેસ ને કારણેશાક પણ લેવા નું બંધ થયું દુકાન ખુલે પણ જોઈતી વસ્તુઓ નો અભાવ હોય સેવ,દાડમ,આમલી ખજૂર બધું ન મળતાં ઓછી વસ્તુ ઓ થી રગડા પેટીસ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
-
-
દાબેલી ઢોકળા કેક
#રસોઈનીરાણી#તકનીક#બાફવુંદાબેલી બધાની ફેવરેટ આઈટમ છે અને ઢોકળા પણ ગુજરાતીઓની ફેવરિટ આઇટમ છે. આ બંનેનું ફ્યુઝન મેં અહીંયા લીધું છે . સ્ટીમ તકનીક માટે આ રેસીપી બેસ્ટ છે. અમેઝિંગ ટેસ્ટ છે તો ફ્રેન્ડ એક વખત જરૂર ટ્રાય કરજો Bhumi Premlani -
-
પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)
ચાટ નું નામ પડે ને ખાવા નું મન થઈ જાય, આ ચાટ ચટણી ઓ વગર ની છે. ફટાફટ થઈ જાય અને દેખાવ મા ખુબ જ સરસ લાગે છે. હેલધી પણ એટલી જ છે.#cookpadgujarati #cookpadindia #chat #papad #papadkatorichat #katorichat Bela Doshi -
-
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
ગળ્યા પરોઠા સાથે લસનીયા બટાકા
#ઇબુક૧#૪૩ આજે મેં ગળ્યા પરોઠા આપણાં રસોડામાં ઘણી વખત આપણે ગુલાબજાંબુ બનાવીએ..એ ખવાઈ પણ જાય પણ ચાસણી બચી જાય છે.. હવે આ ચાસણી માં થી શક્કરપારા બનાવી શકાય.. પણ આજે મેં આ બચેલી ચાસણી માંથી ગળ્યા પરોઠા બનાવી લીધા .. ગરમાગરમ ખાવાની મજા આવી ગઈ...તો થયું કે રેસિપી તમારી સાથે શેર કરૂં... Sunita Vaghela -
ઈન્સ્ટન્ટ મેંદુવડા
મેંદુવડા સાઉથની રેસિપિ છે અને તેને જો જલ્દી બનાવવી હોય તો પણ બનાવી શકાય.#લોક ડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
-
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
પુનામિસળ
#રવાપોહાઆ વાનગી માં મેં પૌઆ નો ઉપયોગ કરી ને બનાવી છે..પુનામિસળ મારી ફેવરીટ વાનગી છે..એ પૌષ્ટિક સવાર માટે નો નાસ્તો છે.. Sunita Vaghela -
મસાલા મગ
#ડીનરલોકડાઉન નાં સમયે ઘરમાં સહેલાઈથી મળે તેવી સામગ્રી થી વધુ પોષક તત્વો મળે તેવી વાનગીઓ બનાવી જોઈએ. Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ