રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોકલેટ સીરપ લે બે કાચના ગ્લાસમાં કોટ કરવું આ ડેકોરેશન માટે કરવું ત્યારબાદ ૩ ચમચી નવશેકું પાણી લેવું પછી એક બાઉલમાં ખાંડ અને કોફી નાખી નવશેકુ પાણી નાખી આ મિશ્રણને હલાવો
- 2
બરાબર મિક્સ થઇ જાય પછી મિક્સરમાં નાખી ફેરવવું પાછું ઢાંકણું ખોલી બરફના ટુકડા નાખવા ફરીથી ફેરવવું પછી coffee તૈયાર થઇ જશે ત્યારબાદ બે કાચના ગ્લાસ માં નાખી સર્વ કરવું કાચના ગ્લાસમાં ઉપર કોફી પાવડર અને ચોકલેટ સીરપ નાખી ડેકોરેટ કરી અને સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12082590










ટિપ્પણીઓ