રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં ચણાનો લોટ બધા મસાલા, મીઠું અને તેલનું મોણ નાખી ઢોકળી માટેનો લોટ બાંધો.
- 2
ત્યારબાદ દાળ બનાવવા માટે દાળને ધોઈ અને બાફી લો. દાળ બફાઈ જાય એટલે તેને બ્લેન્ડર વડે ક્રશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લાલ સૂકા મરચાં તજ લવિંગ અને મીઠો લીમડો નાખી વઘાર કરો.
- 3
ત્યારબાદ તેમાં ક્રશ કરેલી દાળ નાખો હવે તેમાં બધા મસાલા અને શીંગ દાણા અને છીણેલું આદું નાખી દાળને ઉકળવા દો. ત્યારબાદ તેમાં કોથમીર નાખો
- 4
ત્યારબાદ સ્ટફિંગ માટે બાફેલા બટાકા સુકા ટોપરાનું ખમણ અને બધા જ મસાલા મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. ત્યારબાદ તેમાંથી નાના નાના ગોળ બોલ્સ વાળી લો. હવે લોટ માંથી એક લૂઓ લઈ તેની નાની પૂરી વણી લો.
- 5
તે પૂરી ની અંદર બનાવેલુ સ્ટફિંગ ભરી અને છૂટીને તે રીતે બોલ્સ વાળી લો. આ રીતે બધી જ ઢોકળી તૈયાર કરો. હવે દાળ ઊકળે એટલે તેમાં બધી જ ઢોકળી નાખી તેને 15 -20 મિનિટ માટે ચઢવા દો. ઢોકળી ચડી જાય એટલે તેમાં ઉપર કોથમીર અને ટોપરાનુ ખમણ છાટી ગરમાગરમ સર્વ કરો.
- 6
તૈયાર છે સ્ટફ દાળઢોકળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળઢોકળી
#ફેવરેટ દાળ ઢોકળીમારા પરિવાર ની પ્રિય વાનગી કહી શકાય ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
દાળઢોકળી.(Dal Dhokli Recipe in Gujarati)
#CB1Post 1 ગુજરાત ની ખૂબ જ ફેમસ વાનગી છે.દાળઢોકળી એક વનપોટ મીલ વાનગી છે.ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavna Desai -
-
દાળ ફાડાના સ્ટફડ કબાબ
મોગર દાળ અને ફાડાના આ કબાબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સહેલાઈથી બને છે. Leena Mehta -
-
-
બટાકાની દાળઢોકળી
#ડીનરઆ બટાકાની દાળઢોકળી છે. જેને મેં બો પાસ્તા ના આકારમાં બનાવી છે જે દેખાવમાં આકર્ષક લાગે છે. ઘરમાં અવેલેબલ સામગ્રી થી સ્વાદિષ્ટ ડીનર તૈયાર કરેલ છે. ગુજરાતીઓનું આ પરંપરાગત અને પ્રિય ભોજન છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા
#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે. Bansi Kotecha -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ