રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દ્રાક્ષ ને પાણી થી ધોઈ લ્યો. દ્રાક્ષ ઝુમખા માંથી જુદી કરી લો.પછી મીક્ષ્ચર જાર મા ક્રશ કરી લેવી. તેમા સંચળ નાખી ને ક્રશ કરી લેવુ હવે તેમાં ચાસણી મીક્ષ કરી ને ક્રશ કરો.
- 2
થોડી પાણી નાખી ને ક્રશ કરો. હવે ક્રશ થઈ ગઈ છે. તો સરબત તૈયાર છે.
- 3
આ સરબત ઈન્સટન્ટ બની જાય છે અને ઘરે બનાવેલ ફ્રેશ સરબત પીવા ની મજા કઈ ઓર હોય છે. અત્યારે લોકડાઉન મા બહાર કઈ મળતુ નથી ફેમીલી સાથે સરબતપીવાની મજા માણો.
- 4
સાકરની ચાસણી મેં બનાવી ને સ્ટોર કરી છે.કોઈ પણ સરબત બનાવવું હોય તો ઝડપથી બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી દ્રાક્ષ નું શરબત
ઉનાળાની સિઝનમાં દ્રાક્ષ બહુ જ સરસ મળે છે તો ગેસ્ટ માટે દ્રાક્ષનું શરબત બનાવવું સરળ રહે છે અને ફટાફટ બની જાય છે. તાજી લીલી દ્રાક્ષ નું શરબત બહુ જ ટેસ્ટી બને છે. Vishvas Nimavat -
તરબૂચ અને લીલી દ્રાક્ષ નું જયુશ (Watermelon Lili Draksh Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#શરબત#જયુસ Tasty Food With Bhavisha -
-
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#RB8#Week8#NFRસમર સીઝન હવે બસ થોડા જ દિવસો છે તો આ સીઝન માં આવતા જ્યુસી ફ્રૂઈટ્સ નો ભરપૂર લાભ લઇ લેવો. ખાટ્ટી મીઠ્ઠી દ્રાક્ષ તો કોને ન ભાવે? કેમકે ખાવા માં સાવ સરળ, ના છાલ કાઢવાની,ના ઠળિયો કે બીજ.સીધી ધોઈ લો અને ચાવી જાવ. એમાં પણ હવે અલગ અલગ વૅરિએશન્સ આવે છે.મેં આ વીક માં બનાવ્યું દ્રાક્ષ નું જ્યુસ. Bansi Thaker -
-
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
-
લીલી દ્રાક્ષ નું અથાણું
#તીખીલીલી દ્રાક્ષ ને મેથિયા મસાલા સાથે ભેળવીને અથાણું બનાવ્યું છે જે સીઝન છે અને તાજું તાજું વાપરી શકાય છે. Bijal Thaker -
-
સુગરકેન ફ્લેવર્ડ સરબત
#સમરફ્રેન્ડસ, ઉનાળામાં શેરડી નો ઠંડો રસ કોને ના ભાવે . હવે લોકડાઉન માં શાક પણ મળવું મુશ્કેલ હોય તો ઘરે જ શેરડી ના રસ ની મજા માણી શકાય એવા કુલ સરબત ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green grapes juice recipe in Gujarati)
#SM#Green_grapes#fresh_juice#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
-
-
-
દાડમ દ્રાક્ષ નુ જ્યુસ (Pomegranate Grapes Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નો જ્યુસ Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12082881
ટિપ્પણીઓ