રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો દ્રાક્ષ
  2. મીઠું સ્વાદમૂજબ
  3. 1/2લીંબુ નો રસ
  4. 1 ચમચીમધ
  5. 1/4 ચમચીસનચળ
  6. પાણી જરૂરમુજબ
  7. ડેકોરેશન માટે:-
  8. લીંબુની સ્લાઈસ
  9. વરિયાળી ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઊંડા વાસણ માં દ્રાક્ષ નાખો.

  2. 2

    થોડું મીઠું અને મધ નાખો.પાણી નાખી બ્લેન્ડર થી બ્લેન્ડ કરો.

  3. 3

    સનચળ નાખો.

  4. 4

    લીંબુ નો રસ નાખો.

  5. 5

    મિક્સચર ને ગાળી ને ગ્લાસ માં લઈ ને લીંબુ ની સ્લાઈસ થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes