રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1કટોરી દહીં
  2. 1/2કટોરી લીલી દ્રાક્ષ
  3. 1લીલુ મરચું ઝીણું સમારેલ.(ઓપસનલ)
  4. 1/2 ચમચીરાઇ ના કુરિયા
  5. 1/4 ચમચીખાંડ
  6. નમક સ્વાદાનુસાર
  7. 1 ચમચીમરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં માં રાઈ ના કુરિયા, નમક, ખાંડ, લીલું મરચું, દ્રાક્ષ નાની સમારીને નાખી મિકસ કરો.

  2. 2

    દહીં માં બધી સામગ્રી મિક્સ કરી ઉપર થી લાલ મરચું ને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો. આ રાયતા ને બે કલાક રેસ્ટ આપી ને પછી ઠંડુ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes