ખાખરા ચાટ (Khakhra chat recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ટામેટા ઝીણા સમારી લો
- 2
ત્યારબાદ પ્લેટ માં ખાખરો લાઇ ટોમેટો સોસ સ્પ્રેડ કરો.
- 3
ત્યારબાદ ટામેટા અને ડુંગળી નાખો. અને મસાલા સિંગ નાખો.
- 4
ત્યારબાદ ચાટ મસાલો ભભરાવો હવે સેવ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાખરા ચાટ(Khakhra Chaat Recipe in Gujarati)
#GA4#Week6અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તો સૌ પ્રથમ બધાને happy navratri...... .નવરાત્રી આવે એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો માજા જ પડી જાય એમાય અલગ અલગ ચાટ ખાવાની તો ખુબજ મજા આવે છે. અત્યારની પરિસ્થિતિ માં બહાર ન જઇ સકાય તો આપણે ઘરે જ તેની મજા લઈએ. બહાર તો ઘણાજ અલગ અલગ પ્રકાર ના ચાટ મળે છે પણ મેં આજે ખાખરા ચાટ બનાવ્યુ છે. તે ખુબજ ટેસ્ટી લાગે છે અને ઝડપી બની જાય છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...... Rinku Rathod -
-
-
ખાખરા મસાલા ચાટ (Khakhra Masala Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ ખાખરાની બનાવી છે, જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
-
-
-
-
પીઝા ખાખરા (Pizza Khakhra Recipe In Gujarati)
#SF#KSJ#Week2#RB1પીઝા એ નાના અને મોટા સૌની ફેવરેટ વાનગી હોય છે અને street food માંખૂબ જ ફેમસ વાનગી છે તો આજે હું એમાં થોડું ઇનોવેશન સાથે એક રેસિપી બનાવીને લાવી છું જેમાં મેંદો પણ ન આવે અને હેલ્ધી પણ બની રહે અને નાસ્તા માટે બેસ્ટ આઇટમ છે ઘઉંના ખાખરા જે ખાવામાં પણ હલકા અને પચવામાં પણ ઉઝી હોય છે અને છોકરાઓને એના ઉપર પીઝા ની જેમ બનાવીને આપે તો નાના-મોટા સૌને ખાવામાં પણ ખૂબ ભાવે છે તો મારું ખુદ નું ઈનોવેશન નાસ્તામાં ડીનરમાં કે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો Dips -
-
સ્ટ્રીટ સ્ટાઇલ ઇટાલિયન ખાખરા ચાટ (Street Style Italian Khakhra Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF (સ્ટાર્ટર) Sneha Patel -
મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)
#SFઆમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . મારા Son ને આ ચાટ ખુબ ગમે છે . એટલે મેં આ ચાટ બનાવી છે.ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને પણ આ ચાટ ગમશે .#Fam Rekha Ramchandani -
ખાખરા ચાટ
#RB17 #week17 #Post17 આ વાનગી પરંપરાગત જે ખાખરા ખાવામા આવે એણે થોડા અલગ રીતે અને ચટપટા બનાવ્યા છે , ઝડપથી અને થોડી વસ્તુના ઉપયોગ વડે આ સરળતાથી બનાવી શકાય, હેલ્ધી પણ અને ચટપટુ પણ તો તમે પણ જરુર થી બનાવજો Nidhi Desai -
ખાખરા નો ચૂરો (Khakhra Churo Recipe In Gujarati)
#KC#cookpadindia# cookpadgujaratiખાખરાનો ચૂરો Ketki Dave -
-
-
-
-
ચાટ ખાખરા ડીશ
#સુપરશફ2#જુલાઈખૂબ જ ઓછાં સમય અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી એક્દમ ટેસ્ટી રેસિપી છે. મારી અને મારા સનની ફેવરીટ ડીશ છે. તમે પણ જરુરથી ટ્રાય કરજો. Dipti Ardeshana -
ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
ટી - ટાઈમ સ્નેક જે બનાવવા માં બહુ સરળ છે અને એક વાર ડબ્બો લઈને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ એટલો ચટપટો. Bina Samir Telivala -
ખાખરા પિઝા(Khakhra Pizza Recipe in Gujarati)
#GA4#week17#cheese#cheesetavakhakhrapizza Sneha kitchen -
કોઈન ખાખરા ચાટ (Coin Khakhra Chaat Recipe In Gujarati)
નાના બાળકો ને કોઈ પણ વસ્તુ ખવડાવવી એ ખુબ મુશ્કેલ કામ છે. પણ જો એ ચાટ ના સ્વરૂપે ખવડાવો તો હોંશે હોંશે ખાય લે છે આજે ખુબ જ હેલ્ધી એવી ખાખરા ચાટ બનાવી છે. Daxita Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12328204
ટિપ્પણીઓ