કોઈન ખાખરા ચાટ (Coin Khakhra Chaat Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

નાના બાળકો ને કોઈ પણ વસ્તુ ખવડાવવી એ ખુબ મુશ્કેલ કામ છે. પણ જો એ ચાટ ના સ્વરૂપે ખવડાવો તો હોંશે હોંશે ખાય લે છે આજે ખુબ જ હેલ્ધી એવી ખાખરા ચાટ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બોક્સમિની ખાખરા
  2. 1બાઉલ લીલી ચટણી
  3. 1બાઉલ મીઠી ચટણી
  4. 3-4ક્યુબ ચીઝ
  5. 1બીટ
  6. 1બાઉલ જીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાખરા ઉપર લીલી ચટણી લગાવો.
    ઉપર મીઠી ચટણી લગાવો
    ઉપર છીણેલું બીટ, સેવ અને ચીઝ ભાભરાવો.

  2. 2
  3. 3

    ખુબ ઝટપટ બની જાય તેવી વાનગી છે.
    આ સરસ લાગે. મેં બાળકો માટે બનાવી છે એટલે એમણે ભાવતું ટોપિંગ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes