આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chat Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

હાંફ અવર
2લોકો
  1. 8 નંગમોટા બટાકા બાફેલા
  2. તળવા માટે તેલ
  3. 1વટકો દહીં
  4. 1 વાટકીખજૂર ચટણી
  5. જીણી સેવ
  6. મસાલા શીંગ
  7. ફુદીના મરચા ચટણી
  8. 1ડુંગળી ચોપ કરેલ
  9. 1 ચમચીઆદું, મરચા પેસ્ટ
  10. 2ચમચા મકાઈ લોટ
  11. કોથમીર
  12. 1 ચમચીગરમ મસાલા
  13. 1 ચમચીઆમચુર પાઉડર
  14. સ્વાદ મુજબ મીઠુ
  15. સ્વાદ મુજબ મરચું,
  16. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

હાંફ અવર
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા લઈ તેમાં મકાઈ લોટ, ને બાકીનો બધો મસાલો ને આદું, મરચા પેસ્ટ, કોથમીર ઉમેરો. બાદમાં થોડું તેલ નાખી મિક્સ કરી તેની પેટીસ બનાવી લો.

  2. 2

    ત્યાર બાદ પેટીસ ફ્રાય પેનમાં બ્રાઉન થાય ત્યાં સુદી શેકી લો.

  3. 3

    ત્યાર બાદ પેટીસ ઠંડી પડે પછી બાઉલ માં લઈ દહીં, ખજૂર ચટણી, લીલીચટણી, દાણા, સેવ, ડુંગળી, કોથમીર થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

Similar Recipes