રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નાના બાઉલ માં લસણ ની ચટણી લઈ તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો,ચાટ મસાલો, ચણાનો લોટ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર રીતે હલાવી પાણી નાખી તેની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ તે ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરો.એ તતડે એટલે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરો.આ પેસ્ટ માં ચણાનો લોટ ઉમેરવાથી પેસ્ટ ની ઘટ્ટ જળવાઈ રહે છે તેમાં થી પાણી છુટું નહીં પડે.
- 3
ત્યારબાદ તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવો અને ઠંડુ પડી જાય એટલે તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરી તેને હલાવી લો અને કોથમીર થી ઉપર ગાર્નિશ કરી તેને ભુંગળા સાથે સર્વ કરો. તો લો તૈયાર છે સ્પાઈસી ભુંગળા બટેટા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
-
-
-
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
-
બટેટા વડા
#ડીનર # બટેટા વડા કાંઈ નહોય ત્યારે બટેટા કામ લાગે છે અને બટાકા ની કોઈ પણ વાનગી બધાને પસંદ છે સવારે ચણાના લોટના પુડલા બનાવ્યા ભક્ત નાસ્તા માં ખીરું વધ્યું તો બટેટા વડા બનાવ્યા છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
-
-
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#ટ્રેડિંગ #વીક1HAPPY COOKINGબટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે. RITA -
ધોરાજી ના સ્પેશિયલ ભુંગરા બટેટા(Bhungra Bateta Recipe In Gujarati)
#નોર્થ બાળકો માટેના સ્પેશિયલ ભુંગરા બટેટા . જો તમને પસંદ હોય તો તમે પણ બનાવજો. Devyani Mehul kariya -
ભુંગળા બટાકા
#RB3ભુંગળા બટાકા 😋નામ સાંભળતા જ બાળપણમાં સરી જવાયું, ભાવનગર મોસાળમાં બધા કઝીન ભેગા મળીને બહાર ખાવા જતાં, બધી આંગળીમાં ભુંગળા ભરાવી ખાતા😄... બસ આજની રેસીપી એ જ ભાવેણા વાળા માસીના ઘર-કઝીન અને બાળપણને નામ... 🙏 Krishna Mankad -
-
લસણીયા ભુંગળા બટેટા
તીખીઅને ચટપટી વાનગી ની વાત આવે તો ભુંગળા બટેકા પહેલા આવે..#વિકમીલ૧#spicy#માય ઈબુક#પોસ્ટ૬ Bansi Chotaliya Chavda -
-
લસણિયા ભૂંગળા બટાકા (Garlic fryums potato Recipe In Gujarati)
કાઠિયાવાડના લગભગ તમામ ગામડામાં એકાદ ભૂંગળા-બટેકાની લારીતો ચોક્કસ ફરતી જોવા મળશે. હવેતો શહેરોમાં પણ ભૂંગળા-બટેકાનું કોમ્બિનેશન પ્રચલિત બન્યું છે. આ ફૂડમાં બટેકાને લસણની પેસ્ટના તડકા સાથે તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ સ્પાઈસી હોય છે. અને તેની સાથે ભૂંગળા પણ તેના કુદરતી સ્વાદિષ્ટ સ્વભાવથી પૂરો ટેકો આપે છે. તો ચાલો જાણીએ આ ભૂંગળા-બટેકાની રેસિપી વિશે...#MRC#bhungalabataka#lasaniyabataka#kathiyawadifoodlover#streetfoodies#spicyfoodlover#chtapata#cookpadgujarati#cookpadindia#garlicfryumspotato Mamta Pandya -
-
-
-
ભુંગળા બટાકા(Bhungla Batata recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ28 ભુંગળા બટાકા : "કોઈ પણ સીઝનમાં એની ટાઈમ એઝ અ સ્નેકસ લેવામાં આવતું ફુડ" તેનો સ્પાઈસી ટેસ્ટ સ્પેશીયલી યંગ જનરેશન અને બાળકોમાં ફેવરીટ છે. જો તમે સ્પાઈસી ફુડ લવર્સ છો તો તમે ભી આ રેઈની સીઝનમાં ટ્રાય કરો સ્પાઈસી એન યમી😋😋😋 ભુંગળા બટાકા..... Bhumi Patel -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
ભુંગળા બટેટા (bhungla bateka recipe in Gujarati)
ભુંગળા બટેટા નુ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય ધોરાજી અને ભાવનગર માં ખુબજ જાણીતા છે તેમ રાજકોટ માં પણ ધણા જાણીતા છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12328641
ટિપ્પણીઓ