આમ પન્ના શોટ(aam panna shot recipe in gujarati)

Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
#વિકએન્ડરેસિપી
આમ પન્ના શોટ(aam panna shot recipe in gujarati)
#વિકએન્ડરેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરી લેવા ત્યારબાદ એક મિક્સર જારમાં કેરીના ટુકડા ફુદીનાના પાન મરી પાવડર શેકેલું જીરૂ ખાંડ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું જ ક્રશ કરી લેવું
- 2
આ ક્રશ કરેલ શોટમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ફરી એક વાર ક્રશ કરવું ત્યારબાદ ગ્લાસમાં કાઢીને ઉપર થોડો ચાટ મસાલો ભભરાવો આ એક પ્રકારનું ઇમ્યુનિટી બુસ્ટર drink છે j ગરમીમાં આપણને રાહત આપે છે તો સર્વ કરીશું આમ પન્ના શોટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12370095




ટિપ્પણીઓ (8)