કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ભાત
#પોસ્ટ2
જલેબી એક એવી સ્વીટ છે ને ખમીર લાવી ને બનાવવા મા આવે છે. આજે હું ઇન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરીશ..
ઇન્સ્ટન્ટ રેસીપી રવા, મેંદા, ચોખા આ બધાય લોટ માંથી બનાવી શકાયઃ છે. એકલા મેંદા માંથી તથા અડધો મેંદો અને અંડધો ચોખા નો લોટ વાપરી ને પણ કરી શકાયઃ છે. 3/4 કપ ચોખા નો લોટ અને 1/4 મેંદો લઇ ને પણ બનાવી શકાયઃ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4-6 સર્વિંગ્સ
  • 1/2કપ ચોખા નો ઝીણો લોટ
  • 1/2કપ મેંદો
  • 1/4કપ ખાટું દહીં
  • 1ચમચી ખાવાનો સોડા
  • 2કપ ખાંડ
  • 1કપ પાણી
  • કેસર 6-7 તાંતણા
  • 1/2લીંબુ
  • 2ચપટી કેસરી ફૂડ કલર
  • તળવા માટે ઘી અથવા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક સોસ પેન મા ખાંડ પાણી લઇ મિક્સ કરી ગેસ પર મુકો. કેસર અને લીંબુ નો રસ નાખી ઉકાળવા દો. 1 તાર જેવી ચાસણી થાય એટલે ગેસ બંધ કરી લો.

    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાટકા મા ચોખા નો લોટ અને મેંદો લ્યો. દહીં અને સોડા ઉમેરરી જરૂર મુજબ પાણી નાખી પૂડલા જેવું ખીરું તૈયાર કરો.

    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખીરું રેડી છે.

    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એમાં કેસરી ફૂડ કલર નાખી મિક્સ કરી રેડી રાખો.

    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પ્લાસ્ટિક ની બેગ અથવા સોસ ની પ્લાસ્ટિક ની બોટલ મા આ ખીરું ભરી ગરમા ગરમ ઘી મા જલેબી પાડતા આવો.

    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તળાઈ જય એટકે કાઢી ચાશની મા બોડી દો. ચાશની સોસાય જય એટલે જલેબી બીજી પ્લેટ મા કાઢી લો.

    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આમ બધી જલેબી રેડી કરી લો. સર્વ કરો.

    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર May 02, 2020 18:40
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (30)

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
May 08, 2020 16:04
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોખાની જલેબી રાઈસ

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  4. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  5. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  1. દાલ ફ્રાય વીથ જીરા રાઈસ (Dal fry Jeera Rice Recipe In Gujarati)
  2. ક્રેનબેરી પિસ્તાચીઓ ફજ (Cranberry pistachio fudge Recipe In Gujarati)
  3. કેળા વેફર (Banana Waffers Recipe In Gujarati)
  4. સ્પાઈસી તુવેરદાળ ની ખીચડી,ઓસામણ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378973
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close