રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં રાય નાખો. તે ફૂટી જાય એટલે તેમાં હિંગ નાખી ને બટાકા નાખો. તે ચડી જાય એટલે તેમાં ડુંગળી નાખી ને તેને સાંતળી દો. સાંતળાઈ ગયા બાદ તેમાં આખા ધાણા અને વરિયાળી નાખી ને મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં લીલા મરચા અને હળદર નાખી ને મિક્સ કરો અને તેમાં પલાળેલા પૌવા નાખો અને તેના માં ખાંડ નાખી ને મિક્સ કરો.
- 3
ત્યાર બાદ તેના માં લીંબુ નો રસ નાખી ને મિક્સ કરો. તો તૈયાર છે પૌવા. તેને મેં દાડામ, તીખી સેવ અને લીલા ધાણા થી શણગાર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati)
#breakfast પૌઆ બટાકા એક એવી વાનગી છે જે સરળતાથી બની જાય છે અને જે ખૂબ જ જલદીથી પચી પણ જાય છે. જે નાના મોટા બધા લોકો ને પસંદ હોવાથી ખુશ થઇને ખાઇ શકે છે. Nasim Panjwani -
-
-
-
-
દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
આ વાનગી ઉનાળામાં ખુબ જ ગરમી માં સાંજે ખાવા નુ મન ના થાય એટલે દહીં પેટ ને ઠંડક આપે... પૌવા પાચન માટે હલકાં હોવાથી આ વાનગી ખાવા ની ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
દાણા પૌવા (Pauva Recipe in Gujarati)
Khyati Trivedi#RC1નવીનત્તમ અને હેલ્થી રેસિપીસિઝન માં મઝા આવે પરંતુ ફ્રીઝન પણ વાપરી શકાય Khyati Trivedi -
-
-
-
-
-
કાંદા પૌવા (Kanda poha recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad કાંદા પૌવા એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. સામાન્ય રીતે આ વાનગી સવારના નાસ્તામાં અથવા સાંજના સમયે સ્નેક્સ તરીકે મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ કાંદા પૌવા આપી શકાય છે. Asmita Rupani -
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
-
-
પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)
#AsahikaseiIndia# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ Ramaben Joshi -
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12371395
ટિપ્પણીઓ (4)