કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#ભાત

આજે મેં ચોખા ના લોટ નો ઉપયોગ કરી ને પિત્ઝા બેઇઝ બનાવ્યો છે.. એક રીતે જોતા આ પિત્ઝા ખૂબ જ હેલ્ધી છે.. પચવામાં ખૂબ જ સરળ અને સ્વાદ મા ખૂબ જ સરસ એવા આ પિત્ઝાની મારી આ રેસિપી જરૂર થી બનાવજો...

#ભાત

આજે મેં ચોખા ના લોટ નો ઉપયોગ કરી ને પિત્ઝા બેઇઝ બનાવ્યો છે.. એક રીતે જોતા આ પિત્ઝા ખૂબ જ હેલ્ધી છે.. પચવામાં ખૂબ જ સરળ અને સ્વાદ મા ખૂબ જ સરસ એવા આ પિત્ઝાની મારી આ રેસિપી જરૂર થી બનાવજો...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  • 3 વાટકીચોખા નો લોટ
  • 5 વાટકીપાણી
  • 1 વાટકીદહીં
  • સ્વાદાનુસાર મીઠુ
  • 1/2 ચમચીખાંડ
  • 2 ચમચીતેલ
  • ટોપિંગ માટે
  • 1વાટકો પિત્ઝા સોસ
  • 1 વાટકીવાઈટ સોસ
  • 1/2 વાટકીરેડ ચીલી સોસ
  • 3 ચમચીઓરેગાનો
  • 1 વાટકીચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી ભેગી કરી ગરમ પાણી થી લોટ બાંધવો. પછી તેને ઢાંકી ને 1 કલાક રાખી દેવો.

    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને સારી રીતે મસલી નાખવો.નાની વાટકી જેવડા વણવા.

    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બંને બાજુ સારી રીતે સેકી રોટલો તૈયાર કરવો

    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટોપિંગ માટે બધી સામગ્રી ભેગી કરવી

    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પહેલા રેડ ચીલી સોસ, પછી વાઈટ સોસ, પછી પિત્ઝા સોસ લગાડવો

    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ચીઝ અને ઓરેગાનો લગાડવો અને પ્રિહીટેડ પૅન મા ગરમ થવા મુકવો.

    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    10 મિનિટ પછી ગરમાગરમ ટેસ્ટી અને હેલ્ધી પિત્ઝા તૈયાર છે..

    અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર May 02, 2020 15:00

ટિપ્પણીઓ (4)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
May 26, 2020 08:53
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. મુરૂક્કુ (ચોખાની ચકરી)
  4. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  5. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  1. ટામેટાં ની ચટણી (tomato ni chutney  recipe in gujrati)
  2. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  3. મટર કા નિમોના(Green peas curry recipe in Gujarati)
  4. મેંગો જયુસ (Mango Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12376856
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close