દૂધી નો હલવો (Bottle guard Halwa in Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#goldenapron3
#week15
ઈબૂક૧#પોસ્ટ૪૧

દૂધી નો હલવો (Bottle guard Halwa in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week15
ઈબૂક૧#પોસ્ટ૪૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગદૂધી
  2. 1 મોટો વાટકોખાંડ
  3. 1ચમચો ઘી
  4. 1વાટકો મલાઈ
  5. 1વાટકો દૂધ
  6. થોડાડ્રાયફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધીને છાલ ઉતારીને છીણી નાખવૂ

  2. 2

    એક તપેલામા ઘી નાખી, દૂધી નાખવી,પછી દૂધ નાખીને હલાવવૂ.

  3. 3

    તરતજ મલાઈ નાખી અને ખાંડ નાખી હલાવ

  4. 4

    સતત હલાવતા જવૂ.જ્યારે ચડવા આવે ત્યારે કાજૂને કિશમીશ નાખવી.

  5. 5

    પછી હલાવીને ગેસ બંધ કરી દેવો.અને સર્વ કરવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes