રવાનો ઉપમા (Upma Recipe In Gujarati)

Kariya Jayshreeben @cook_22017973
રવાનો ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને કોરો શેકવો પછી તેને ઍક બાઉલમાં કાઢી લેવો પછી તપેલીમાં તેલ મૂકી જીરુ લીમડા ના પાન હીંગ મુકી લસણ ડુંગળી નાખી વાઘાર કરી પછી તેમા માંડવીના બી લીલા વટાણા આદુ મીઠું ખાંડ
- 2
બધુ નાખી હલાવવું પછી તેમા શેકેલો રવો નાખી હલાવો ધીમા ગેસ પર રાખી જોઇતા પ્રમાણ માં ગરમ કરેલુ પાણી નાખી થોડી વાર પાકવા દેવું થઈ ગયો ઉપમા તૈયાર પછી ધાણાભાજી છાંટી ગરમાગરમ પિરસવૂ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12377074



ટિપ્પણીઓ