કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો

દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-35 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1બાઉલ ઘંઉ નો લોટ
  • 3 ચમચીચણા નો લોટ
  • 1વાટકો છીણેલી દૂધી
  • 1 વાટકીસમારેલી મેથી
  • 1 વાટકીસમારેલી કોથમીર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમરચુ પાવડર
  • 1 ચમચીધાણાજીરૂ પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ
  • 1 નાની વાટકીદહીં
  • 3 ચમચીઆદુલસણ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોથમીર અને મેથી ને સમારી ધોય લેવી પછી દૂધી ને છીણી લેવી પછી હવે એક મોટા બાઉલ ઘંઉ નો લોટ લઈ તેમા ચણા નો લોટ,છીણેલ દૂધી,દહીં,કોથમીર,મેથી,મરચુ પાવડર,ધાણાજીરૂ પાવડર,હળદર,મીઠું,તથા મોણ માટે તેલ ઉમેરી બધુ મિકસ કરી જરૂર જણાય તો પાણી ઉમેરી લોટ બાંધી લેવો.

    દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી બાંધેલા લોટના એક સરખા લુઆ કરી અટામણ લગાવી થેપલા વણી ગેસ પર લોઢી ગરમ મુકી થેપલા ને પહેલા એક બાજુ શેકી ને ફેરવી લઈ તેના પર તેલ લગાવી પછી બીજી બાજુ શેકાય જાય એટલે તેના પર પણ તેલ લગાવી એમ બંને બાજુ તેલ લગાવી શેકી લેવુ.એવી રીતે બધા થેપલા શેકી લેવા.

    દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી બધા થેપલા શેકાય જાય એટલે સવિૅંગ ડીશ મા લઈ થેપલા ને ચા અને કેરી ના આચાર સાથે સવૅ કરો.થેપલા ને દહીં સાથે પણ ખાય શકાય છે.હવે ત્યાર છે સરસ મજા ના પોચા પોચા થેપલા.થેપલા ગુજરાતી ઓ માટે સ્પેશયલ બ્રેક ફાસ્ટ છે.

    દૂધી મેથી ના થપેલા(Dudhi methi na thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
પર May 02, 2020 17:29
Surat
# House wife#l like so much cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી મેથી થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. ટામેટા ના ઉત્તપમ (Tomato Uttapam Recipe In Gujarati)
  2. સમોસા (Samosa Recipe In Gujarati)
  3. ફૂદીના કેરી ની ચટણી
  4. દાલગોના કપકેક (Dalgona cupcakes recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12377854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close