કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુરીશાક અને દુધી-સેવૈયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી મુખ્ય ફોટો

પુરીશાક અને દુધી-સેવૈયા

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#goldenapron3
#week15
'દૂધી અને ભીંડો'

#goldenapron3
#week15
'દૂધી અને ભીંડો'

વધુ વાંચો

પુરીશાક અને દુધી-સેવૈયા

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#goldenapron3
#week15
'દૂધી અને ભીંડો'

#goldenapron3
#week15
'દૂધી અને ભીંડો'

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સેવૈયા
  • 1.5 લિટરદૂધ
  • 100 ગ્રામદૂધી
  • 60 ગ્રામમેંદાની સેવ
  • 300 ગ્રામખાંડ
  • 1.5ચમચો ઘી
  • 2 ચમચીમિલ્ક પાવડર
  • 5 નંગકાજુની કતરણ
  • 5 નંગબદામ
  • 20દાણા ચારોળી
  • 4 નંગએલચીનો ભુક્કો
  • ભીંડાના શાક માટે --
  • 350 ગ્રામભીંડો સમારેલો
  • 2 મોટા ચમચાતેલ
  • 8કળી લસણ
  • 1.5 ચમચીમરચું
  • 0|| ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 0|| ચમચી ખાંડ
  • જરૂર મુજબ મીઠું
  • પુરી માટે ----
  • 200 ગ્રામઘઉંનો લોટ
  • 0| ચમચી મરચું
  • 0|| ચમચી હળદર
  • 0lચમચી હીગ
  • મીઠું જરૂર મુજબ
  • 70 ગ્રામછીણેલી દૂધી
  • તેલ તળવા માટે જરૂર મુજબ
  • 1ચમચો તેલ મોણ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને તપેલીમાં ગરમ કરો અને પછી કડાઈમાં સેવને ઘી મૂકી ગોલ્ડન કલરની શેકો અને દૂધમાં ઉમેરો.

    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ1ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ1ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ દૂધીને પણ ઘીમાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી પછી દૂધમાં ઉમેરો.

    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ2ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરી ઉકળવા દેવું. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી તેમાં કાજુ,બદામ અને ચારોળી તથા એલચી ઉમેરી અને રૂમ ટેમ્પ્રેચર પર ઠંડી કરવી. અને પછી ફ્રિજમાં વધુ ઠંડી થવા મુકો.

    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ3ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ3ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણના ટુકડા ઉમેરો. ગુલાબી થાય એટલે હિંગ અને મરચું નાખી તરત જ ભીંડો ઉમેરી સાંતળો. ત્યારબાદ મીઠું, મરચું,હળદર નાખી મિક્ષ કરી લો અને થાળી ઢાંકી તેના પર પાણી મૂકવું જેથી એ વરાળ વડે ભીંડો ચડી જશે. 10 મિનિટમાં ભીંડો ચડી જશે પછી તેમાં ધાણાજીરું અને ખાંડ ઉમેરો.(દહીં પણ નાખી શકાય. અહીં એવોઈડ કરેલ છે) અને મિક્ષ કરો.

    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ4ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ4ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઘઉંના લોટમાં તેલનું મોણ, દૂધી તથા મીઠું,મરચું,હળદર,હિંગ ઉમેરી પાણીથી કણક બાંધી લો. કઠણ કણક બાંધવી. ત્યારબાદ તેલ ગરમ કરી પુરી વણી તેમાં તળી લેવી.

    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ5ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ5ફોટો
    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પ્લેટમાં પુરી સાથે બાઉલમાં દૂધી સેવૈયા કાઢો અને એક બાઉલમાં ભીંડાનું શાક અને તે સાથે બૉળ ગુંદા (અથાણું) તથા ગોળકેરીનું અથાણું મૂકી સર્વ કરો.

    પુરીશાક અને દુધી-સેવૈયા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર May 02, 2020 17:24
Bhavnagar

ટિપ્પણીઓ (3)

Juliben Dave
Juliben Dave @julidave
May 03, 2020 02:21
mastt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી વર્મિસેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. કાઠિયાવાડી લસનીયા બટેટા નું શાક (Lasaniya Bataka sabji Recipe In Gujarati)
  2. સિમ્પલ ભેળ (simple bhel Recipe In Gujarati)
  3. મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  4. પનીર પકોડા (Paneer Pakoda Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12377925
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close