કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી લસનીયા બટેટા નું શાક (Lasaniya Bataka sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી લસનીયા બટેટા નું શાક (Lasaniya Bataka sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી લસનીયા બટેટા નું શાક (Lasaniya Bataka sabji Recipe In Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

#લંચ શાક

#લંચ શાક

વધુ વાંચો

કાઠિયાવાડી લસનીયા બટેટા નું શાક (Lasaniya Bataka sabji Recipe In Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

#લંચ શાક

#લંચ શાક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 4બાફેલા બટેટા
  • 1ઝીણા સમારેલા કાંદા
  • 5/6લસણ કળી
  • 2કાશમિરી લાલ સૂકા મરચા પાણીમાં પલાળેલા
  • અર્ધી ચમચી હળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • અર્ધી ચમચી ગરમ મસાલો / તજ- લવિંગ વાટેલા બેસ્ટ
  • 1 ચમચીધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2ચમચા તેલ
  • ચપટીહિંગ
  • પા ચમચી જીરું
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લસણ અને કાશ્મીરી સૂકા મરચા ને મિક્સર માં જરાક પાણી એડ કરી ને વાટી લો.

  2. 2

    4 બાફેલા બટેટા ને છાલ કાઢી સમારી લો

  3. 3

    એક કઢાઈ માં 2 ચમચા તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે હિંગ એડ કરો.. જીરું એડ કરો.. બારીક સમારેલા કાંદા એડ કરી બરોબર થવા દો.. કાંદા બરોબર થઈ જાય એટલે. મિક્સરમાં વાટેલા લસણ અને સૂકા મરચા ની પેસ્ટ ઉમેરો.. તેલ છૂટું પડે એટલે.. બટેટા ઉમેરી એમાં.. લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું, હળદર, એડ કરી જરૂર મુજબ પાણી નાખી. 5 /10 મિનિટ થવા દો...તો તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી વાડી લસનીયા બટેટા નું શાક.. એને રોટલી, પરાઠા સાથે સર્વ કરો..

    કાઠિયાવાડી લસનીયા બટેટા નું શાક (Lasaniya Bataka sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
પર May 02, 2020 17:17
Mumbai

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 03, 2020 04:40
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  4. મુરૂક્કુ (ચોખાની ચકરી)
  5. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  1. ભાત નો હાંડવો (Rice Handvo Recipe In Gujarati)
  2. પાનીપુરી (panipuri recipe in gujarati)
  3. સિમ્પલ ભેળ (simple bhel Recipe In Gujarati)
  4. પુરીશાક અને દુધી-સેવૈયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378073
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close