ગાજરનો સંભારો

Jk Karia
Jk Karia @cook_20652354
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગાજર
  2. 2મરચા
  3. પા ચમચી હણદર
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. પા ચમચી રાઈ
  6. 1 ચમચીતેલ
  7. પા ચમચી હીગં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર નેખમણી થી ખમણો તેમા મરચા ના કટકા કરો

  2. 2

    1 લોયામા તેલ મુકો તેલ ગરમ થાયએટલે રાઈ નાખો પછી હીનગ નાખો પછી તેમા ગાજર અને મરચા નાખવા

  3. 3

    ગાજર નો સંભારો ચદીજાય એટલે મીઠું નાખો

  4. 4

    તોતૈયાર છે ગાજર નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jk Karia
Jk Karia @cook_20652354
પર

ટિપ્પણીઓ

Similar Recipes