કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882

#goldenapron3
#week9
#ભાત

#goldenapron3
#week9
#ભાત

વધુ વાંચો

મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882

#goldenapron3
#week9
#ભાત

#goldenapron3
#week9
#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 કપચોખા
  • 1 કપઅડદ ની દાળ
  • 1 ચમચીસૂકી મેથી
  • જરૂર મુજબ પાણી
  • 1 કપતુવેરની દાળ
  • 2 નંગટામેટા
  • 1 નંગડુંગરી
  • 1 નંગબટાકા
  • 50 ગ્રામદૂધી
  • વઘાર માટે તેલ
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણા જીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીસંભાર મસાલો
  • 1 ચમચીલીંબુ નો રસ
  • સૂકી ભાજી બનાવા માટે
  • 2 નંગબટાકા
  • 1 નંગડુંગરી
  • સ્વાદ મુજબ નિમક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદ ની દાળ ને અલગ અલગ વાસણ માં પલાળી દો.. ચોખા માં 1 ચમચી મેથી સાથે જ ઉમેરી ને 6 થી 7 કલાક બેય ને પલળવા દેવાના.. પછી બંને માંથી પાણી કાઢી ને પેલા અડદ ની દાળ ને 2 ચમચી પાણી નાંખી ને મીક્ષરમાં એકદમ જીણી પીસી લેવું અને પછી ચોખા પણ તેવી જ રીતે પીસી ને બેય ને સાથે મિક્ષ કરી 4 કલાક માટે ઢાંકી ને રાખી મુકો. પછી આથો આવશે એટલે ઢોસા નું ખીરું તૈયાર છે.

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેહલા કુકર માં તુવેરની દાળ અને ટામેટા ઉમેરી ને તેને બાફી લો બફાય જાય એટલે તેમાં ટામેટા માંથી છાલ કાઢી ને સારી રીતે પીસી લો.. પછી એક કડાઈ લઇ ને તેમાં તેલ નો વઘાર મૂકી તેમાં રાય.. જીરું.. ખડા મસાલા ઉમેરી ને ડુંગળી.. ટામેટા દૂધી બટાકા ને સારી રીતે ચડવા દો.. ચડી ગયા બાદ હવે તેમાં પીસેલી દાળ ઉમેરી ને મિક્ષ કરી લો..

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં બધા જ મસાલા ઉમેરી ને છેલ્લે સંભાર અને કસૂરી મેથી નાંખી ને 2 મિનિટ ઢાંકી ને ગરમ થવા દયો તો તૈયાર છે સંભાર ગરમા ગરમ પીરસો..

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોસા માટે સૂકી ભાજી બનાવા માટે પેહલા એકલોયા માં વઘાર માટે તેલ મૂકી તેમાં ડુંગરી સાંતળી લો પછી તેમાં બટાકા. ખાંડ. લીંબુ. હળદર. ગરમ મસાલો. અને જરૂર મુજબ નમક ઉમેરી સારી રી મિક્ષ કરી લો. તો તૈયાર છે સૂકી ભાજી..તો તૈયાર છે મસાલા ઢોસા સંભાર. લાલ ચટણી અને લીલી દાળિયા ની ચટણી સાથે ગરમા ગરમ પીરસો...

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882
પર May 02, 2020 18:23

ટિપ્પણીઓ (5)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 03, 2020 04:39
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. ગાજરનો સંભારો
  2. થાયિર સાદમ (કર્ડ રાઈસ) (Curd rice Recipe In Gujarati)
  3. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
  4. ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378548
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close