કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#goldenapern3
#weak15
#sprout
મિત્રો,આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ બનાવ્યા છે બાળકો
સ્પ્રાઉટ મગ અને મઠ ના ખાતા હોય તો તેને વઘારીને તેમાં લીંબુ નાખીને આપશો તો તે જરૂરથી ખાશે.

#goldenapern3
#weak15
#sprout
મિત્રો,આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ બનાવ્યા છે બાળકો
સ્પ્રાઉટ મગ અને મઠ ના ખાતા હોય તો તેને વઘારીને તેમાં લીંબુ નાખીને આપશો તો તે જરૂરથી ખાશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1બાઉલ સ્પ્રાઉટ મઠ
  2. 1બાઉલ સ્પ્રાઉટ મગ
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચીલસણની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગ અને મઠને ધોઈને ૪ થી ૫ કલાક માટે પલાળી દો. પછી તેને કોરા કરી ચારથી પાંચ કલાક માટે રહેવા દો. હવે મગ અને મઠ ફણગાવેલા તૈયાર થઈ જશે.

    સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી લસણની ચટણી નાખી. તેમાં મગ અને મઠ નાખો. પછી તેમાં લાલ મરચું, ધાણાજીરુ, હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો પછી તેમાં પાણી નાખી બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ચડવા દો. પછી તેને એક બાઉલમાં કાઢી લો.

    સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે સ્પ્રાઉટ મગ અને મઠ.

    સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર May 03, 2020 06:52

ટિપ્પણીઓ (2)

Ami Gajjar
Ami Gajjar @123456yami
May 03, 2020 11:59
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખારી બિસ્કીટ (khari biscuits recipe in gujrati)
  2. હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
  3. સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
  4. કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
  5. જીરારાઇસ દાળફ્રાય (jeera rice & dal fry recipe in gujarati)
  1. દેશી દાલ પકવાન (Dal pakwan recipe in gujrati)
  2. ચોખા-ભાત ની ઈડલી(Rice & coocked rice idli recipe in Gujarati)
  3. પાપડનું શાક (Papad nu shak recipe in gujrati)
  4. સ્ટફ સ્પ્રાઉટ ઈડલી (Stuffed sprouts idli recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12384076
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close