રાંધવાની સૂચનાઓ
- 1
આજે હું તમને પાપડ ના શાક ની રીત કઇશ સો પ્રથમ આપણે ટમેટા અને ડુંગળી ને ખમણી લેસૂ
- 2
એક લોઠી માં પાપડ શેકીને ડીશ માં રાખી દો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં લવિંગ બાદિયા લાલ સુકા મરચા તમાલપત્ર નાખો ત્યારબાદ તેમાં ટમેટા અને ડુંગળી નું ખમણ નાખો તેને ધીમા તાપે સાંતળી લો ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો હવે તેમાં મરચા ની ભુકી મીઠું ગરમ મસાલો ધાણાજીરું પાવડર નાખી ને હલાવો થોડું પાણી નાખી ને હલાવો ત્યારબાદ તેમાં શેકેલા પાપડ ના કટકા ઉમેરો પછી હલાવો ગેસ બંધ કરી દો ત્યાર છે પાપડ નુ શાક
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12385416





ટિપ્પણીઓ