કાચી કેરી ફુદીના શરબત (Kachi Keri Mint Sharbat Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_૧૬ #શરબત
#આમ પન્ના/ કાચી કેરીનું શરબત જે ગોળ, ફુદીના પાન અને વળિયારી પાવડર નાખી બનાવેલ છે. જે એકદમ અલગ છે. ઠંડક આપે છે અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર ટ્રાય કરી જુઓ.

કાચી કેરી ફુદીના શરબત (Kachi Keri Mint Sharbat Recipe in Gujrati)

#goldenapron3 #week_૧૬ #શરબત
#આમ પન્ના/ કાચી કેરીનું શરબત જે ગોળ, ફુદીના પાન અને વળિયારી પાવડર નાખી બનાવેલ છે. જે એકદમ અલગ છે. ઠંડક આપે છે અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર ટ્રાય કરી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ.
૪ થી ૫ વ્યક્તિ
  1. 1તોતાપુરી કેરી
  2. 3 ચમચીગોળ
  3. 2-3 ચમચીસમારેલાં ફુદીના પાન
  4. 2 ચમચીખડી સાકર
  5. 2 ચમચીકાચી કેરી સીરપ (નાખવું હોય તો મેં રંગ માટે નાખ્યું છે)
  6. ૧/૪ ચમચી સંચળ પાવડર
  7. ૧+૧/૨ ચમચી વળિયારી પાવડર
  8. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  9. ૧/૪ ચમચી મરી પાવડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 કપબરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ.
  1. 1

    સૌપ્રથમ કેરી ધોઈને છાલ ઉતારી લો અને કૂકરમાં ગોળ સાથે ૧ કપ પાણી ઉમેરી ૨ થી ૩ સીટી વગાડી લો.

  2. 2

    ઠંડુ થાય એટલે તેમાં ફુદીના પાન, જીરું પાઉડર,મરી, સંચળ, મીઠું,ખડી સાકર,વળિયારી પાવડર અને બરફના ટુકડા મિક્સર જારમાં લ‌ઈ ફેરવી લો‌. ચાળણી વડે ગાળી લો.જાડો પલ્પ તૈયાર થશે. જેને ફ્રીઝમાં પણ રાખી શકાય છે. હવે જોઇતું પાણી અને કાચી કેરી સીરપ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ

  3. 3

    સર્વીંગ ગ્લાસમાં કાઢી બરફના ટુકડા નાખી ફુદીના પાન અને વળિયારી પાવડર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes