કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#SM
#sarbat milk shek
cookpad Gujarati
ગર્મી મા તાપ થી રક્ષણ,અને લૂ થી રક્ષણ આપે છે . કેરી બાફી ને શરબત ના દરરોજ ઉનાળા મા સેવન કરવુ જોઈયે તાજગી અને સ્ફુતિ ના એહસાસ કરાવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
2serving
  1. 1 નંગકેરી
  2. 1/2 ચમચીસંચર મીઠું
  3. 1/2 ચમચીશેકેલા જીરા પાઉડર
  4. 1/2 વાટકીગોળ
  5. 8,10ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    કાચી કેરી ને ધોઈ છોળી ને ટુકડા કરી ને 2 વ્હીસલ વગાળી ને બાફી લેવુ. કુકર ઠંડુ થાય પછી ગ્રાઈન્ડ કરી લેવુ

  2. 2

    મિકચર જાર મા બાફેલી કેરી,ગોળ,સંચર મીઠું, ફુદીના ના પાન નાખી ને ગ્રાઈન્ડ કરી લેવુ

  3. 3

    જરુરત પ્રમાણે પાણી ઉમેરી ને શેકેલા જીરા પાઉડર નાખી ને ગ્લાસ મા સર્વ કરવુ

  4. 4

    સર્વીગં ગ્લાસ ની કિનારી ને મીઠું,મરચુ પાઉડર થી ગાર્નીશ કરી ને સર્વ કરવુ.. તૈયાર છે કેરી નુ શરબત..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes