કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SM
કાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે

કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)

#SM
કાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકાચી કેરી ના ટુકડા
  2. ૧/૩ કપતાજો ફુદીનો
  3. ૧/૩ કપલીલા ધાણા
  4. ૧/૨ ટીસ્પૂનસંચળ
  5. ૧ ટીસ્પૂનશેકેલા જીરું પાઉડર
  6. ૧/૨ ટીસ્પૂનકાળાં મરી
  7. ૧ ટુકડોઆદુ
  8. ૩ ટીસ્પૂનવરીયાળી
  9. ૨ કપખડી સાકર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં કેરી ના ટુકડા ને કુકર મા૧ કપ સાદા પાણી ઉમેરીને ત્રણ વ્હીસલ વગાડી લો, કુકર ઠંડુ પડે એટલે મીક્ષર જાર માં ફુદીનો, લીલા ધાણા, આદુ, સંચળ, મરી, શેકેલા જીરું પાઉડર વાટી લો

  2. 2

    ખડી સાકર અને વરીયાળી પણ વાટી લો, એક વાસણમાં મીક્ષરમાં ક્રશ કરેલું કેરી નું મિશ્રણ, વાટેલા ખડી સાકર અને વરીયાળી બધું જ બરાબર મિક્ષ કરી લો, હવે કાચના ગ્લાસમાં દોઢ ટીસ્પૂન કેરી નું મિશ્રણ, ૨ આઈસ કયુબ, ૧ કપ પાણી ઉમેરીને શરબત તૈયાર કરો, ખરેખર વીટામીન સી થી ભરપુર ઠંડુ ઠંડુ આ શરબત ખટમીઠુ સરસ લાગે છે

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes