દાલગોના કોફી (Dalgona coffee recipe in gujarati)

Divya Khunt
Divya Khunt @cook_23435626
Mendarda

#મે #ફર્સ્ટ રેસીપી

દાલગોના કોફી (Dalgona coffee recipe in gujarati)

#મે #ફર્સ્ટ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 2 ચમચીખાંડ
  2. 2 ચમચીકોફી
  3. 2 ચમચીહૂંફાળુ પાણી
  4. 1 ગ્લાસઠંડું દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં કોફી,ખાંડ અને પાણી નાખી બિટર થી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસ મા બરફ નાં થોડા ટુકડા અને 3/4 દૂધ ભરી દો.તેનાં પર કોફી નું લેયર કરી દો અને ઉપર થી ચોકલેટ બોલ્સ નાખો દો.આમ દાલગોનાં કોફી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Khunt
Divya Khunt @cook_23435626
પર
Mendarda

Similar Recipes