દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Jesika Sachania
Jesika Sachania @cook_26355637

દાલ ગોના coffee #GA4#Week8

દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

દાલ ગોના coffee #GA4#Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20mi
1 સર્વિંગ
  1. ૧ કપદૂધ
  2. ૧ ચમચીકોફી
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

20mi
  1. 1

    એક ગ્લાસ ગરમ દૂધ કરી માપસર ખાંડ નાખી ઉકાળવું

  2. 2

    એક ચમચી coffee ૧ ચમચી ખાંડ એક ચમચી પાણી ત્રણેય મિક્સ કરી બોટલમાં ખૂબ ફીણવું આ રીતે ફીણીને તૈયાર કરો

  3. 3

    ઉકાળેલું દૂધ ઠંડુ પડે ત્યારે તેમાં બ્લેન્ડર ફેરવી ફીણવુ

  4. 4

    બ્લેન્ડર મારેલા દુધ ઉપર કોફી ને નાખીને ગ્લાસમાં તૈયાર કરવી દાલ ગોના coffee તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jesika Sachania
Jesika Sachania @cook_26355637
પર

ટિપ્પણીઓ

Similar Recipes