દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

#GA4, #Week 8
દાલગોના કોફી સાઉથ કોરિયા માંથી ઓરિજીન થયેલ છે. તે એક એનર્જી બૂસ્ટર તરીકે પી શકાય છે. હાલ માં એનો સતત ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. નાના, મોટા સૌને ભાવે એવો ટેસ્ટ આ કોફી નો હોય છે.ખુબજ જલ્દી અને સરળતાથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
1 વ્યક્તિ
  1. 150 ગ્રામદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 2 ચમચીગરમ પાણી
  4. 2 ચમચીકોફી

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    એક વાસણ માં ઘટક માં જણાવ્યા પ્રમાણે ખાંડ, કોફી અને ગરમ પાણી લઇ હેન્ડ બિટર ની મદદથી ઘટ્ટ બને ત્યાં સુધી ફેંટો. બરાબર ઘટ્ટ થઇ જાય અને ફીણ થાય ત્યારે એક સર્વિંગ ગ્લાસ માં 150 ગ્રામ ઠન્ડુ દૂધ લો. ત્યાબાદ આ દૂધ ના ગ્લાસ માં તૈયાર કરેલ મિશ્રણ નું લેયર દૂધ ઉપર કરો. તમારી દાલગોના કોફી પીવા માટે તૈયાર થઇ ગઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Shah
Sunita Shah @Sunita2302
પર
અહમેદાબાદ

Similar Recipes