ઈન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza sauce Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#goldenapron3
#week18
#sause
આજે હુ તમારા માટે ઈન્સ્ટન્ટ પીઝા સોસ ની રેસીપી લઈ ને આવી છું જો બહાર થી પીઝા સોસ ન લવાતો હોય કે મળતો ન હોય તો તમે આ રીતે ઈન્સ્ટન્ટ પીઝા સોસ બનાવી શકો છો. જે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ગેસ પર ગરમ કરવાની પણ જરૂર નથી.

ઈન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza sauce Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
#week18
#sause
આજે હુ તમારા માટે ઈન્સ્ટન્ટ પીઝા સોસ ની રેસીપી લઈ ને આવી છું જો બહાર થી પીઝા સોસ ન લવાતો હોય કે મળતો ન હોય તો તમે આ રીતે ઈન્સ્ટન્ટ પીઝા સોસ બનાવી શકો છો. જે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ગેસ પર ગરમ કરવાની પણ જરૂર નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ટોમેટો કેચઅપ
  2. ૧/૨ ચમચીચીલીફલેક્સ
  3. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીઓરેગાનો
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૧/૨ ચમચીપીઝા સીઝનીંગ (optional)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોમેટો કેચઅપ માં બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું

  2. 2

    તો તૈયાર છે ઈન્સ્ટન્ટ પીઝા સોસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes