પીઝા (Pizza recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#trend
આ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે.

પીઝા (Pizza recipe in Gujarati)

#trend
આ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1*5 કલાક
4 લોકો
  1. 4 નંગપીઝા બેઝ
  2. 100 ગ્રામપનીર ટુકડા
  3. 1/2 નંગપીળું કેપ્સીકમ
  4. 1/2 નંગલાલ કેપ્સીકમ
  5. 1 નંગલીલું કેપ્સીકમ
  6. 1પેકેટ અમૂલ મોઝરેલા ચીઝ
  7. 4 ચમચીપીઝા સોસ
  8. 2 ચમચીટોમેટો સોસ
  9. 6 નંગબેબી કોર્ન
  10. 1 ચમચીમિક્ષ હર્બ
  11. 2 ચમચીઓરેગાનો
  12. 1/2 ચમચીમીઠું
  13. 1 ચમચીબટર અથવા તેલ
  14. 2 નંગડુંગળી

રાંધવાની સૂચનાઓ

1*5 કલાક
  1. 1

    પનીર ટુકડા તળી લો. બધા શાક ઝીણા સમારી લો.

  2. 2

    માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર preheat 180* 10મિનિટ માટે કરો.પીઝા બેઝ પર પીઝા સોસ સાથે, ટોમેટો કેચઅપ, લગાવીને રાખી દો.

  3. 3

    એક પેનમાં થોડું બટર અથવા તેલ ગરમ કરી તેમાં ડુંગળી સમારેલી,બેબી કોર્ન,બધા શાક ઝીણા સમારેલા લો ઊમેરો, મીઠું, ઓરેગાનો પાઉડર ઊમેરો.

  4. 4
  5. 5

    થોડી વાર પછી ગેસ બંધ કરી દો. પીઝા બેઝ ઊપર બધા શાક ઊમેરો, મોઝરેલા ચીઝ, ઓરેગાનો પાઉડર ઊમેરો.

  6. 6

    માઇક્રોવેવ મા 10 મિનિટ માટે પીઝા બેકિંગ કરો

  7. 7

    10 મિનિટ પછી પીઝા બહાર કાઢી પીઝા કટર થી કટ કરી. ગરમાગરમ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes