લીંબુ નું અથાણું (lemon Pickle Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 16 નંગલીંબુ
  2. 1 વાટકીનિમક
  3. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીંબુ ને ચાર ભાગ થાય એ રીતે કટ કરી લેવા પછી નિમક અને હળદર મિક્સ કરી લીંબુના ના ચીરા માં ભરી દેવું બરણી માં ભરી લેવું થોડા દિવસો માંતૈયાર થઈ જાય આ આ અથાણાં માં બે જ વસ્તુઓ જોઈએ છીએ અને એકદમ સરળ રીતે બની જાય છે લીંબુના રસમાં વિટામિન સી હોય છે અને લીંબુ પેટ ની પાચન ક્રિયા માટે બહુ સરસ છે દાળ ભાત રોટલી સાથે જમવાનો આનંદ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ

Similar Recipes