કૂકીઝ(Cookies Recipe in Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#ccc
Christmas Special recipe...

કૂકીઝ(Cookies Recipe in Gujarati)

#ccc
Christmas Special recipe...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ min
  1. 3 ટેબલ સ્પૂનદૂધ
  2. ૧ ટી.સ્પૂનવ્હાઈટ વિનેગર
  3. ૧ કપમેંદો
  4. અડધો કપ બટર
  5. અડધો કપ દળેલી ખાંડ
  6. ૨ tspકોકો પાઉડર
  7. ૧ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  8. હાફ ટી.ચમચી બેકિંગ સોડા
  9. 1 ટીસ્પૂનવેનિલ એસેન્સ
  10. 1 ટીસ્પૂનલાલ કલર
  11. 4 ટેબલ સ્પૂનસફેદ ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૬૦ min
  1. 1

    સૌપ્રથમ દૂધમાં વિનેગર નાખી તેને સાઈડ માં મૂકી દેવું, પછી બીજા એક બાઉલમાં બધી સૂકી સામગ્રી ચાળી લેવી.હવે એક બાઉલમાં બટર અને ખાંડ ભેગા કરી તેને બરાબર બીટ કરવા તેમાં વેનિલા એસેન્સ અને લાલ કલર ઉમેરવા અને પછી સુકીસામગ્રી ઉમેરવી બરાબર મિક્સ કરી તેને અડધો કલાક માટે ફ્રીઝ માં મૂકી દેવી

  2. 2

    અડધો કલાક પછી ફ્રીઝમાંથી બહાર કાઢી તેમાં ૩ ટેબલ ચમચી સફેદ ચોકલેટ ચિપ્સ ઉમેરવી અને બેકિંગ ટ્રેમાં નીચે બટર પેપર લગાવી તેના ગોળા વાળી ટ્રે માં મૂકી ઉપર ચોકલેટ ચિપ્સ લગાવી 170 ડિગ્રી ઉપર 20થી 25 મિનિટ માટે બેક કરવું. તો તૈયાર છે ચોકલેટ ચિપ્સ રેડ વેલવેટ કૂકીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Shah
Shital Shah @cook_26094141
પર

ટિપ્પણીઓ

Similar Recipes