લેમન ટી (Lemon Tea Recipe In Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

લેમન ટી (Lemon Tea Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ- પાણી
  2. 1 ચમચી- ખાંડ
  3. 1- લીંબુ
  4. નાની અર્ધી ચમચી - સંચળ
  5. નાની અર્ધી ચમચી - શેકેલા જીરાનો પાવડર
  6. મરી પાવડર - સ્વાદપ્રમાને
  7. મીઠું - સ્વાદપ્રમાને
  8. નાની ચમચી- ચા પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ મૂકવું તેમાં ખાંડ અને મરી નાખી ઉકાળવું.

  2. 2

    એક કપ લઈ તેમાં સેજ મીઠું, અને સંચળ,જીરાનો પાવડર અને લીંબુ નો રસ નાખવો.

  3. 3

    હવે કપ માં ચા ગાડી લેવી.સરખી રીતે મિક્સ કરી ગરમાગરમ સર્વ કરવી.

  4. 4

    તો તૈયાર છે લેમન ટી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes