રગડા પેટીસ

રાંધવાની સૂચનાઓ
- 1
વટાણાને આખી રાત પલાળી રાખો. કૂકરમાં 4 સીટી બોલાવી દો. વટાણા સોફ્ટ થઈ જવા જોઈએ. ત્યાર બાદ તેલ ગરમ કરી તેમાં રાઈ, લીમડો અને હીંગ નાંખી રાઈ તતડવા દો. ડુંગળી અને ટામેટાની પેસ્ટ નાખી, ૫-૬ સાતડો, વઘારને બાફેલા વટાણા પર પાથરી દો. ત્યાર બાદ તેને ઉકળવા દો. તેમાં એક પછી એક મસાલા કરો અને ગ્રેવી સહેજ જાડી થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. તૈયાર છે તમારો રગડો.
- 2
બટેટાને બાફો, છોલો અને પછી છીણી નાંખો. તેમાં કોર્ન ફ્લોર અને નમક ઊમેરી નરમ લોટ બાંધી લો. જો બટેટામાં પાણી ન શોષાય તો વધુ કોર્નફ્લોર ઉમેરો. તેના 12 સરખા ગોળા વાળો. ત્યાર પછી તેની વ્યવસ્થિત પેટીસ વાળી લો. પેટીસ વાળતી વખતે તેની કિનારો ખૂલ્લી ન રહે તેન પેનમાં શેલો ફ્રાય કરી લો. પેટીસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવી.
- 3
પછી ગ્લાસ માં પેટીસ મૂકી તેના પર રગડો નાંખો. તેના પર બધી જ ચટણી ઉમેરો. સેવ અને ડુંગળી ભભરાવો. ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
-
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
-
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
રગડા પેટીસ
#જોડીઆ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
-
-
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#મોમ દરેક ફરસાણ અલગ અલગ રીતે બનતા હોય છે. જેમાં આપણે પોતાની રીતે થોડુ ટ્વિસ્ટ પણ આપતાં હોઈએ છીએ. આજે મે પણ મારી મોમ થી શીખેલી પણ થોડુ મારી રીતે ટ્વિસ્ટ કરીને ટેસ્ટી ‘રગડા પેટીસ’ બનાવી,જે આ રીતે બનાવી શકાય. Bhumi Patel -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
More Recipes
ટિપ્પણીઓ (7)