રગડા પેટીસ

Urvashi Belani
Urvashi Belani @urvashi_belani
Mandsaur (M.P)

#ગુજરાતી
ગુજરાત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ ચાટ સૌને ભાવે.

રગડા પેટીસ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ગુજરાતી
ગુજરાત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ ચાટ સૌને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રગડો બનાવવા માટે:
  2. 1 કપસફેદ વટાણા
  3. 3 ચમચીતેલ
  4. 1/2 ચમચીજીરું
  5. 1/4 ચમચીહિંગ
  6. 2 ચમચીવાટેલા આદુ મરચા
  7. 2 ચમચીવેસણ
  8. 2ટામેટા પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીચાટ મસાલો
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1લીંબુ નો રસ
  14. સ્વાદાનુસાર નમક
  15. કોથમીર
  16. પેટીસ બનાવવા માટે:
  17. 2 કપબાફેલા અને મેશ કરેલા બટાકા
  18. 2 ચમચીકોર્નફ્લોર
  19. 1 ચમચીલાલ મરચું
  20. 1/4 ચમચીહળદર
  21. 1/2 ચમચીચાટ મસાલો
  22. સ્વાદાનુસાર નમક
  23. પીરસવા માટે:
  24. આમલી ની ચટણી
  25. કોથમીર ની ચટણી
  26. લસણ ની ચટણી
  27. ફેટેલું દહીં
  28. 1સમારેલી ડુંગળી
  29. 1સમારેલું ટામેટું
  30. બારીક સેવ
  31. દાડમ
  32. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેટીસ બનાવવા માટે બધી સામગ્રી ને ભેગી કરી બરાબર મિક્ષ કરો. હવે આ મિશ્રણ ના ગોળા બનાવી તેને થોડું દબાવી દો અને તવા પર ઘી લગાવી બંને બાજુ થી શેકી લો.

  2. 2

    રગડો બનાવવા માટે વટાણા ને 7-8 કલાક પાણી માં પલાળી રાખો પછી કુકર માં નાખી નમક અને હળદર નાખી 4-5 સિટી વગાડો.

  3. 3

    એક વાસણ માં તેલ ગરમ કરી જીરું નાખો. આદુ મરચા નાખી વેસણ નાખો અને ધીમી આંચ પર ગોલ્ડન થવા દો.હવે ટામેટા ની પેસ્ટ નાખી મસાલા નાખો. 2 મિનિટ બાદ બાફેલા વટાણા નાખો.જરૂરિયાત મુજબ પાણી નાખી 5 મિનિટ ધીમી આંચ પર ઉકાળો.લીંબૂ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Belani
Urvashi Belani @urvashi_belani
પર
Mandsaur (M.P)
cooking is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes