રગડા પેટીસ

#જોડી
આ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે.
રગડા પેટીસ
#જોડી
આ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ વટાણા ને ધોઈ ને થોડા ગરમ પાણી માં 7-8 કલાક પલાળવા.પછી તેમાં ચપટી ખાવાના સોડા નાખી કૂકર માં 6-7 સિટી વગાડી બાફી લેવા.બાફેલા બટાકા ની છાલ કાઢી મસળી લેવા.તેમાં થોડો કોર્ન ફ્લોર,મીઠું,હળદર,લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરવું.તેમાંથી નાના લુવા લઈ ગોળ પેટીસ વાળી, કોર્ન ફ્લોર માં કોટ કરી પ્લેટ માં મૂકવી.
- 2
એક કઢાઈ મા તેલ ગરમ કરવું,તેમાં રાઈ અને હિંગ નાખવી.રાઈ તતડી જાય પછી બાફેલા વટાણા નાખવા.એક કપ પાણી નાખવું.તેમાં મીઠું,હળદર,લાલ મરચું પાઉડર નાખી,હલાવી 5 મિનિટ ઉકળવા દેવું.એક બાઉલ મા કાઢી લેવું.કોથમીર ભભરાવવી.
- 3
એક નોનસ્ટિક તવા ને મધ્યમ આંચ પર ગરમ કરવો.તેના પર બધી પેટીસ તેલ નાખી શેકી લેવી.લાલ બ્રાઉન રંગ ની શેકવી.
- 4
રગડા પેટીસ બનાવવા પીરસવાની પ્લેટ માં 2_3 પેટીસ મૂકવી.તેના પર રગડો નાખવો.ઉપર લીલી કોથમીર ફુદીના ની ચટણી,ખજૂર આમલીની ની મીઠી ચટણી,સમારેલા કાંદા,ચાટ મસાલો,સેવ અને કોથમીર થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
બિસ્કીટ ભેળ
#પાર્ટીકિટ્ટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ વાનગી છે.ઝટપટ બની જાય છે. ઘર માં મળી રહે તેવા ઘટકો થી બને છે, ઓછા સમય માં તેમજ નાના બાળકો પણ બનાવી શકે છે. Jagruti Jhobalia -
-
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
-
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
રગડા - પેટીસ(જૈન રેસિપી)
#જોડીરગઙા પેટીસ એ મહારાષ્ટ્રની એક ફેમસ ફુઙ આઇટમ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને ચટપટી હોય છે. આમ તો આ આઇટમમાં બટાટા અને ઙુંગળી-લસણ નો ઉપયોગ થતો હોય છે પણ મારો પરિવાર જૈન ફુઙ હેબીટ્સ અનુસરે છે માટે હું આજે કોમ્બો ફુઙ માં આ જૈન રેસિપી લાવી છું જે સ્વાદ માં રેગ્યુલર રગઙા પેટીસ જેવી જ ચઙીયાતી છે. Ejal Sanil Maru -
-
દહીં પૂરી રગડા મગ ચાટ જૈન
#SD#દહીં પૂરી ચાટગરમીની સિઝનમાં રસોડાના જાજો સમય રહેવાની તકલીફ પડે છે. તો આવા ટાઈમ માં જલ્દી બનતું. ટેસ્ટ માંથી બેસ્ટ દહીં વાળી આઈટમ,ખાવાથી ખૂબ જ અનુકૂળ રહે છે. Jyoti Shah -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
રગડા પેટીસ
#ઇબુક૧#૭#સંક્રાંતિઆજે વાસી ઉત્તરાયણ છે તૌ ફટાફટ બની જતી અનેં એક હેલ્દી રેસિપી છે રગડા પેટીસ જે સ્વાદ મા પણ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
મગ ચાટ / મગ રગડા ચાટ
હેલો ફુડી ફ્રેન્ડ્સ... વરસાદ ના આવા સરસ વાતાવરણ માં કોને ચાટ ખાવા ની ઇચ્છા ના થાય? મને તો બહુ થાય. પણ શું કરું હું તો મારી વેઇટલોસ જર્ની પર છુ. મારી જેમ ઘણા લોકો પણ હશે. અલગ અલગ ચાટ પાપડી અથવા બ્રેડ સાથે ખાવાની ઈચ્છા થતી હશે. તો મેં મગ થીએક હેલ્ધી ચાટ રેસિપી બનાવી છે. ફણગાવેલા મગ જો બાફવા માં આવે તો તેમાં કેલરી બહુ ઓછી હોય છે. સાથે મગ માંથી ઘણા પોષક તત્વ પણ હોય છે. તો ચાલો જોઈએ ચાટ બનાવની રીત Komal Dattani -
રગડા પેટીસ
# MDC#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#week2 રગડા પેટીસ એ એક ચાટ છે, જે નાના-મોટા સૌને ભાવે છે વટાણા નો રગડો અને બટાકામાં મસાલાનો ઉપયોગ કરી પેટિશ બનાવી તેને ચટપટી ચટણી સાથે પીરસવામાં આવે છે. Arti Desai -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
#ડિનર રેસિપી#સ્ટાર રગડા પેટીસ
#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે. Naina Bhojak -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના-મોટા સૌને ભાવે અને ઝડપથી બની જાય તેવી દહીપુરી થોડા અલગ અંદાજમાં Sonal Karia -
બોમ્બે સ્ટાઈલ રગડા પેટીસ (Bombay Style Ragda Pattice Recipe In gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલ બેસ્ટ એન્ડ યમ્મી સ્ટ્રીટ ફૂડ.. એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..જેમાં આલૂ પેટીસ ને રગડા સાથે પીરસવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડ ચાટ રેસીપી બધા માં સૌથી વધુ લોક પ્રિય છે ખાસ કરીને મુંબઈમાં.. આ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્વાદવાળી વાનગીનો ચોમાસામાં સૌથી વધુ આનંદ લેવામાં આવે છે. અથવા હું કહીશ કે, મુંબઈ ચોમાસાને સંપૂર્ણપણે માણવા માટે મેં આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જ બનાવી છે. Foram Vyas -
રગડા પેટીસ
#ડીનર લોકડાઉન ની પરિસ્થિતિ માં પરીવાર માટે સ્ટોર કરેલા લીલા વટાણા માંથી ચટપટી ડીશ બનાવી છે. Bhavna Desai -
-
More Recipes
ટિપ્પણીઓ