મીની ચોકો લાવા કેક(Mini choco lava cake recipe in Gujarati)

Avani Suba @avani_suba
મીની ચોકો લાવા કેક(Mini choco lava cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડેરી મિલ્ક ચોકલેટ ને ૨ ટે ચમચી દુધ નાખી મેલ્ટ કરીશુ. ડબલ બોઈલર મેથડ અથવા ઓવન મા ૨ મિનિટ સુધી ગરમ કરીશું. હવે તેને ૫ મિનિટ ફ્રીજ મા મુકીશુ.
- 2
બિસ્કીટ પેકેટ ને ખોલી મિકસરમાં કટકા કરીને ભુક્કો કરો. પછી તેને એક બાઉલમાં કાઢી તેમા ૧/૨ કપ દુધ નાખી મિક્સ કરી બેટર રેડી કરો.હવે મેલ્ટેડ ચોકલેટ ના બાઉલ ને ફ્રીજ મા થી કાઢી લો.
- 3
પછી અપ્પમ પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી તેમા બેટર નાખી તેમા ઠંડી ચોકલેટ નો ગોળો વાળી એક એક મુકી દો. હવે ગેસ પર મુકો.
- 4
૧ મિનિટ ફુલ તાપે પછી ૮ મિનિટ ધીમે તાપે રાખો. હવે ગેસ બંધ કરી લાવા કેક ને પ્લેટ મા કાઢી લો. રેડી છે મિનિ ચોકો લાવા કેક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12854195



ટિપ્પણીઓ (2)