ચીઝી મોનેકો બાઇટ્સ (Cheese moneco bites recipe in Gujarati)

Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
Rajkot

#માઇઇબુક #સ્નેકસ #પોસ્ટ૪

ચીઝી મોનેકો બાઇટ્સ (Cheese moneco bites recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક #સ્નેકસ #પોસ્ટ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ મોનેકૉ બિસ્કિટ
  2. ટામેટું સમારેલું
  3. ડુંગળી સમારેલી
  4. બાફેલુ બટાકુ
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧ ચમચીમીઠું
  7. 1ક્યુબ ચીઝ
  8. કેચઅપ જરૂર મુજબ
  9. સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા,ડુંગળી,બધું સમારી લેવું.બફેલા બટેટા ને છુન્દી નાખો

  2. 2

    હવે બિસ્કિટ પર ટોમેટો કેચઅપ લગાવી તેના પર ટામેટુ,ડુંગળી, છુન્દેલુ બટેટુ મૂકવું.તેના પર ચીઝ ખમણી દેવ સેવ નાખવીું.તેના પર ચાટ મસાલો છાંટવો. રેડી છે મોનેકો બાઈટસ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
પર
Rajkot
I love Cooking Hope U all Like My Recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes