ચીઝી મોનેકો બાઇટ્સ (Cheesy Monaco Bites Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ચીઝી મોનેકો બાઇટ્સ (Cheesy Monaco Bites Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10 નંગમોનેકો બિસ્કીટ
  2. 2 નંગબટાકા બાફીને માવો કરવો
  3. 1 ટી સ્પુન આદુ મરચાની પેસ્ટ
  4. 1 ટીસ્પૂન છીણેલું ગાજર
  5. 1 ટીસ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
  6. 1 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  7. 1 ટી સ્પુન ઝીણું સમારેલું ટામેટું
  8. 1 ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  9. 1 ચમચીછીણેલું ચીઝ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. મિક્સ હબ સ્વાદ મુજબ
  12. ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  13. ચીઝ સ્લાઈસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાના માવા માં ઉપરની દરેક સામગ્રી આપણા સ્વાદ મુજબ ઉમેરી માવો તૈયાર કરો

  2. 2

    તેની નાની નાની ટીકીઓ વાળી લો

  3. 3

    મોનેકો બિસ્કીટ લઈ તેના ઉપર ટોમેટો કેચઅપ લગાવી ઉપર બનાવેલી ટીકી ગોઠવો

  4. 4

    તેની ઉપર ચીઝ ની સ્લાઈસ અને ટોમેટો કેચઅપ થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes